નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનો ઓળખો.
$(i)$ મકાઈના એક મૂળના અગ્રસ્થ વર્ધનશીલ પેશી દ્વારા દર કલાકે $17,500$ નવા કોષો ઉત્પન્ન થાય છે.
$(ii)$ લંબાઈની મદદથી પરાગનલિકાની વૃદ્ધિ માપવામાં આવે છે.
$(iii)$ પર્ણની વૃદ્ધિ કદના સંદર્ભમાં માપવામાં આવે છે.
$(iv)$ તરબૂચમાં કોષોનું કદ $3,50,000$ ગણું વધી શકે છે.

  • A
    $(i), (ii), (iii)$ સાચા છે અને $(iv)$ ખોટું છે.
  • B
    $(i), (ii), (iv)$ સાચા છે અને $(iii)$ ખોટું છે.
  • C
    $(ii), (iii)$ સાચા છે અને $(i), (iv)$ ખોટા છે.
  • D
    $(i), (iv)$ સાચા છે અને $(ii), (iii)$ ખોટા છે.

Explore More

Similar Questions

મહત્તમ વૃદ્ધિ દર કયા તબક્કામાં જોવા મળે છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ વૃદ્ધિના પ્રકારો ઓળખો.

પ્લાસ્ટોક્રોન એ .....

એક કોષના ચાર ક્રમિક સમવિભાજન પછી,અંકગણિતીય વૃદ્ધિ ભાત (arithmetic growth pattern) માં,કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી ચૂકેલા કોષોની કુલ સંખ્યા . . . . . . છે.

મહત્તમ વૃદ્ધિ દર કયા તબક્કામાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo