સાચો વિકલ્પ ઓળખો.

  • A
    $NO_3^- > NH_3 > NH_2^-$ (બંધકોણનો ક્રમ)
  • B
    $(CH_3)_3B$ એ સમતલીય અણુ છે
  • C
    $NH_4Cl$ માં,'$N$' પરમાણુ $sp^3$ સંકરણમાં છે
  • D
    $S_8$ અણુમાં,બંધન પછી તમામ '$S$' પરમાણુઓ પર કુલ $16$ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન અબંધકારક રહે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$NH_4^{+}$ આયનમાં $N$ પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ કેટલો છે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો:
$(i)$ પરમાણુઓ,અણુઓ અને આયનોને એકસાથે જકડી રાખતા આકર્ષણબળને ......... કહે છે.
$(ii)$ સૌપ્રથમ ............ અને ............ વૈજ્ઞાનિકોએ સંયોજકતા વિશે વિસ્તારથી માહિતી આપી.
$(iii)$ પરમાણુની રચનામાં જ્યારે માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લે,ત્યારે તેને ............ તરીકે ઓળખવામાં આવે છે.
$(iv)$ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટેના સંકેતને ........ કહે છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$BF_3$ નો ઉપયોગ ઘણી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે થાય છે,તેનું કારણ તેની:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo