સાચો સમૂહ ઓળખો જે ઉત્સેચકનું નામ, તે ક્યાંથી સ્ત્રવિત થાય છે અને તે કયા સબસ્ટ્રેટ (પ્રક્રિયક) પર કાર્ય કરે છે તે દર્શાવે છે.

  • A
    પેપ્સિન - જઠરની દીવાલ - કેસીન
  • B
    ટાયલિન - આંતરડું - માલ્ટોઝ
  • C
    કાઈમોટ્રિપ્સિન - લાળ ગ્રંથિ - લેક્ટોઝ
  • D
    ટાયલિન - સ્વાદુપિંડ - લિપિડ $CoA$

Explore More

Similar Questions

સ્વાદુરસ અને બાયકાર્બોનેટના સ્રાવને ઉત્તેજિત કરતા અંતઃસ્ત્રાવો કયા છે?

જઠરરસનું અવરોધન અને જઠર,સ્વાદુપિંડ અને પિત્તરસના સ્રાવનું નિયમન કયા અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે?

ટ્રિપ્સીનોજન એ સ્વાદુપિંડના રસનો નિષ્ક્રિય ઉત્સેચક છે. એન્ટરોકાઈનેઝ નામનો ઉત્સેચક તેને સક્રિય કરે છે. કઈ પેશી/કોષ આ ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? તે કેવી રીતે સક્રિય થાય છે?

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો $Succus$ $entericus$ (આંત્રરસ) ના સ્ત્રાવને પ્રેરે છે?

સીક્રીટિન અને કોલિસીસ્ટોકાઈનીન એ પાચક અંતઃસ્ત્રાવો છે. તે ...... દ્વારા સ્ત્રાવ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo