નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

  • A
    દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળવાથી દ્રાવકનું બાષ્પ દબાણ વધે છે.
  • B
    દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળવાથી દ્રાવકનું ઉત્કલનબિંદુ ઘટે છે.
  • C
    સમાન સાંદ્રતા ધરાવતા વિદ્યુત-વિભાજ્ય દ્રાવણનું અભિસરણ દબાણ, વિદ્યુત-અવિભાજ્ય દ્રાવણ કરતા વધારે હોય છે.
  • D
    દ્રાવકનું ઠારબિંદુ એ સંખ્યાત્મક ગુણધર્મ છે.

Explore More

Similar Questions

$0.0020 \ m$ $[CO(NH_3)_5(NO_2)]$ ના જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.00732 \ ^oC$ છે. જ્યારે આ આયોનિક સંયોજનનો $1 \ mol$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા આયનોની સંખ્યા (વોન્ટહોફ અવયવ,$i$) ..... છે. $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

આપેલ વિધુતવિભાજ્ય $A_xB_y$ માટે વિયોજન અંશ '$\alpha$' અને વોન્ટ હોફ અવયવ '$i$' વચ્ચેનો સંબંધ ........ છે.

$2.0 \, m \, CH_3COOH$ નું બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે નીચેનામાંથી કોની સાથે સમઅભિસારી (isotonic) હશે?

પ્રબળ વિદ્યુતવિભાજ્ય બેરિયમ હાઇડ્રોક્સાઇડના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ કેટલો છે?

$SrCl_2$ ના $0.25 \ m$ દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ $2.5$ મળે છે. તો દ્રાવણની અસરકારક મોલાલિટી $m$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo