નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$A$. પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયામાં,પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન થાય છે.
$B$. આંતરાલીય હાઇડ્રાઇડનું ઉદાહરણ $MgH_2$ છે.
$C$. સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટનો ઉપયોગ પાણીની કાયમી કઠિનતા દૂર કરવા માટે થાય છે.

  • A
    $A, B, C$
  • B
    માત્ર $A \& B$
  • C
    માત્ર $B \& C$
  • D
    માત્ર $A \& C$

Explore More

Similar Questions

એક એવા પદાર્થનું ઉદાહરણ આપો જે ભિન્ન ભૌતિક અવસ્થાઓમાં અસ્તિત્વ ધરાવી શકે છે. તેના ભૌતિક ગુણધર્મો,રાસાયણિક સંઘટન અને લાક્ષણિકતાઓ જણાવો.

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

ભારે પાણી (Heavy water) એ કોનું સંયોજન છે?

પાણીમાંથી નીચેનામાંથી કઈ અશુદ્ધિને દૂર કરવા માટે ચૂનો અથવા $CaCl_2$ ઉમેરવામાં આવે છે?

ભારે પાણી $(D_2O)$ એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo