નીચેનામાંથી કયા તત્વની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે તે ઓળખો.

  • A
    $Cu$ $(Z=29)$
  • B
    $Fe$ $(Z=26)$
  • C
    $Zn$ $(Z=30)$
  • D
    $Sc$ $(Z=21)$

Explore More

Similar Questions

$Cr$,$Co$,$Fe$,અને $Ni$ માંથી કઈ ધાતુની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે અને તેમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$d-$બ્લોક તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ નીચેનામાંથી કયો છે?

$Ti^{2+}$,$V^{2+}$,$Co^{3+}$ અને $Cr^{2+}$ પૈકી કયો આયન જલીય દ્રાવણમાં પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે અને તેની સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય .......... $BM$ (નજીકનો પૂર્ણાંક) છે?
(પરમાણુ ક્રમાંક: $Ti = 22, V = 23, Cr = 24, Co = 27$)

ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાં નીચેના પૈકી કયા તત્વોનો સમાવેશ થાય છે?

રંગહીન સંયોજનો બનાવતી ધાતુને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo