માનવ શરીરમાં $CO_{2}$ ની પાણી સાથેની પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરતા ઉત્સેચકને ઓળખો.

  • A
    ફેરોક્સિડેઝ
  • B
    કેટલેઝ
  • C
    નાઈટ્રોજીનેઝ
  • D
    કાર્બોનિક એનહાઈડ્રેઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ સ્ત્રીઓમાં ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે અને માસિક ચક્રના નિયંત્રણમાં ભાગ લે છે?

$Fermentation$ (આથવણ) એ કયા પ્રકારની પ્રક્રિયા છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. ઇન્વર્ટેઝ $I$. સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર
$B$. ઝાયમેઝ $II$. માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર
$C$. ડાયસ્ટેઝ $III$. ગ્લુકોઝનું ઇથેનોલમાં રૂપાંતર
$D$. માલ્ટેઝ $IV$. શેરડીની ખાંડનું ગ્લુકોઝમાં રૂપાંતર

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

જીવંત પ્રણાલીઓમાં ઉત્સેચકોનું મુખ્ય કાર્ય શું છે?

$CH_2OOCR' \newline | \newline CHOOCR'' \newline | \newline CH_2OOCR'''$ $\xrightarrow[\text{Hydrolysis}]{\text{Enzyme}} CH_2OH \newline | \newline CHOH \newline | \newline CH_2OH + R'COOH + R''COOH + R'''COOH$
ઉપરની પ્રક્રિયામાં વપરાતો ઉત્સેચક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo