લાલ ફોસ્ફરસ વિશે ખોટું વિધાન ઓળખો.

  • A
    તે બિનઝેરી છે.
  • B
    તે અંધારામાં ચમકે છે.
  • C
    તે સફેદ ફોસ્ફરસ કરતા ઓછું સક્રિય છે.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

નાઇટ્રોજન વાયુના કેટલા સમસ્થાનિકો સ્થાયી છે? કયા કયા?

કઈ ઓક્સિડેશન અવસ્થામાં,સમૂહ $15$ ના તત્વો લુઈસ બેઈઝ તરીકે વર્તે છે?

એમોનિયામાં રહેલા ભેજને નીચેનામાંથી કોનો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે?

$NO_2$ શા માટે ડાયમરાઇઝ (dimerise) થાય છે?

‘લેપિસ-લાઝુલી’ (Lapis-Lazuli) એ વાદળી રંગનો કિંમતી પથ્થર છે. તે કયા વર્ગનું ખનિજ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo