નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

  • A
    કાર્ય $(w)$ એ અવસ્થા વિધેય છે.
  • B
    કાર્ય તંત્રની સીમા પર જોવા મળે છે.
  • C
    તાપમાન $(T)$ એ અવસ્થા વિધેય છે.
  • D
    દબાણ $(P)$ અને કદ $(V)$ એ અવસ્થા વિધેયો છે.

Explore More

Similar Questions

આદર્શ વાયુના પ્રતિવર્તી સમતાપી વિસ્તરણ દરમિયાન જૂલમાં થયેલ કાર્યની ગણતરી કરવા માટે,કદને કયા એકમમાં દર્શાવવું આવશ્યક છે?

રાસાયણિક પ્રક્રિયા માટે $\Delta H = \Delta U$ ક્યારે થાય?

નીચેનામાંથી કયું તંત્રના તીવ્ર ગુણધર્મ (intensive property) નું ઉદાહરણ છે?

નીચેનામાંથી તીવ્ર (intensive) ગુણધર્મોની જોડી ઓળખો.

$273 \, K$ તાપમાને પ્રક્રિયાની એન્થાલ્પી $-3.57 \, kJ$ છે. જો $\Delta C_p = 0$ હોય,તો $373 \, K$ તાપમાને પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo