હોફમેન બ્રોમામાઇડ ડિગ્રેડેશન પદ્ધતિ દ્વારા એમાઇન્સની બનાવટ અંગે નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

  • A
    તે એમાઇડ્સને પ્રાથમિક એમાઇન્સમાં રૂપાંતરિત કરવા માટે ઉપયોગી છે.
  • B
    આમાં $-CO-$ સમૂહનું $-CH_2-$ સમૂહમાં રિડક્શન થાય છે.
  • C
    મેળવેલ એમાઇનનું મોલર દળ હંમેશા એમાઇડ કરતા ઓછું હોય છે.
  • D
    ઉપયોગમાં લેવાતા પ્રક્રિયકો $Br_2$ અને $KOH_{(aq)}$ છે.

Explore More

Similar Questions

હોફમેન હાઇપોબ્રોમાઇટ પ્રક્રિયા એ શેની પદ્ધતિ છે?

કયા પદાર્થને $[KOH + Br_2]$ ની સાથે ગરમ કરતા ઇથેનેમાઇન મળે છે?

નીચેનામાંથી કયો એમાઈન ગેબ્રિયલ પ્થેલીમાઈડ સંશ્લેષણ પદ્ધતિ દ્વારા બનાવી શકાતો નથી?

એક એરોમેટિક સંયોજન '$A$' ની જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરી ગરમ કરતા સંયોજન '$B$' મળે છે,જે $Br_2$ અને $KOH$ સાથે ગરમ કરતા $C_6H_7N$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન $C$ બનાવે છે. સંયોજન $A, B$ અને $C$ ના બંધારણો અનુક્રમે છે:

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo