નીચેનામાંથી સૌથી વધુ ક્ષેત્ર પ્રબળતા ધરાવતો લિગેન્ડ ઓળખો.

  • A
    $H_2O$
  • B
    $EDTA^{4-}$
  • C
    $en$
  • D
    $S^{2-}$

Explore More

Similar Questions

સ્ફટિક ક્ષેત્રવાદ (સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી) મુજબ કેટલાક સામાન્ય લિગાન્ડની ક્ષેત્ર પ્રબળતાનો સાચો ચઢતો ક્રમ કયો છે?

$AgCl$ ના અવક્ષેપ એમોનિયામાં કોના નિર્માણને કારણે ઓગળે છે?

$CO$ એ $Cl^{-}$ કરતા વધુ પ્રબળ લિગેન્ડ છે કારણ કે:

નીચેનામાંથી કયો સંકીર્ણ મહત્તમ સ્થિરતા દર્શાવે છે?

Difficult
View Solution

$FeSO_4$ ના દ્રાવણને $(NH_4)_2SO_4$ ના દ્રાવણ સાથે $1:1$ મોલર ગુણોત્તરમાં મિશ્ર કરતા $Fe^{2+}$ આયનની કસોટી આપે છે,પરંતુ $CuSO_4$ ના દ્રાવણને જલીય એમોનિયા સાથે $1:4$ મોલર ગુણોત્તરમાં મિશ્ર કરતા $Cu^{2+}$ આયનની કસોટી આપતું નથી. શા માટે સમજાવો?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo