ખોટી જોડી ઓળખો.

  • A
    આલ્કલોઇડ્સ $-$ કોડીન
  • B
    ટોક્સિન $-$ એબ્રીન
  • C
    લેક્ટિન્સ $-$ કોન્કેનાવેલિન $A$
  • D
    દવાઓ (Drugs) $-$ રિસિન

Explore More

Similar Questions

આવશ્યક તેલો (Essential oils) એટલે શું?

નિકોટીન,કેફિન,કિવનાઈન,સ્ટ્રીકનાઈન અને ઓપિયમ જેવા પદાર્થો વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. આ પદાર્થો વનસ્પતિને કયું કાર્ય પૂરું પાડે છે?

નીચેનામાંથી કયું આવશ્યક તેલ (essential oil) નથી?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. રંજકદ્રવ્યો $I$. કોનકેનેવેલીન-$A$
$Q$. ટોક્સિન $II$. મોર્ફિન,કોડીન
$R$. લેક્ટિન્સ $III$. કેરોટિનોઈડ્સ,એન્થોસાયનિન
$S$. ડ્રગ્સ $IV$. વિનબ્લાસ્ટિન,કુરક્યુમિન
$T$. આલ્કલોઈડ્સ $V$. એબ્રિન,રિસીન

પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો (metabolites) એટલે શું? તેમના મહત્વ અને ઘટકો ઉદાહરણ સાથે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo