ખોટું વિધાન ઓળખો.

  • A
    આદિકોષકેન્દ્રીઓમાં,બંધારણીય જનીન પોલીસીસ્ટ્રોનિક હોય છે.
  • B
    સુકોષકેન્દ્રીઓમાં,બંધારણીય જનીનોમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલાઓ હોય છે.
  • C
    સુકોષકેન્દ્રીઓમાં વિભાજિત જનીન ગોઠવણી હોય છે.
  • D
    વચ્ચેની શૃંખલાઓ (ઇન્ટ્રોન્સ) પરિપક્વ $RNA$ માં જોવા મળે છે.

Explore More

Similar Questions

પ્રત્યાંકનની પ્રક્રિયા માટે મુખ્યત્વે કયો ઉત્સેચક જરૂરી છે?

સેન્સ સ્ટ્રેન્ડ (sense strand) એટલે શું?

$m-RNA$ નું સંશ્લેષણ એટલે

$m-RNA$ નું સંશ્લેષણ કઈ રચના દ્વારા થાય છે?

ટેઈલિંગની પ્રક્રિયામાં કેટલા એડીનાઈલેટેડ સમૂહ ઉમેરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo