ખોટું વિધાન ઓળખો $:-$

  • A
    ઓઝોન માટે બે સંસ્પંદન બંધારણો દોરી શકાય છે.
  • B
    $BF_3$ નો ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે.
  • C
    $NF_3$ નો ડાયપોલ મોમેન્ટ $NH_3$ કરતા વધારે છે.
  • D
    $CO_3^{2-}$ આયનમાં,$C-O$ બંધનો બંધ ક્રમાંક $\frac{4}{3}$ છે.

Explore More

Similar Questions

નીચેના અણુઓની જોડીમાં કયો બંધ વધુ ધ્રુવીય (polar) છે: $(a)$ $H_3C-H, H_3C-Br$ $(b)$ $H_3C-NH_2, H_3C-OH$ $(c)$ $H_3C-OH, H_3C-SH$

નીચેનામાંથી કઈ સ્પીસીઝનો ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી?

ક્લોરોબેન્ઝીનનો ડાયપોલ મોમેન્ટ $1.5 \ D$ છે. $o-$ડાયક્લોરોબેન્ઝીનનો ડાયપોલ મોમેન્ટ કેટલો હશે ($D$ માં)?

$AB_2$ રેખીય અણુઓ (દા.ત.,$BeF_2$) અને $AB_2$ કોણીય અણુઓ (દા.ત.,$H_2O$) ની દ્વિધ્રુવીય ચાકમાત્રા સમજાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ આકૃતિ બંધની ધ્રુવીયતામાં થતો સાચો ફેરફાર દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo