ખોટું વિધાન ઓળખો.

  • A
    આવર્ત કોષ્ટકમાં સૌથી ડાબી બાજુના તત્વો અધાતુઓ છે.
  • B
    એક જ સમૂહના તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે.
  • C
    આવર્ત કોષ્ટકમાં અધાતુઓ કરતા ધાતુઓ વધુ છે.
  • D
    અર્ધધાતુઓ ધાતુઓને અધાતુઓથી અલગ કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

વિભાગ -$A$ અને વિભાગ -$B$ ની વસ્તુઓને જોડો.
વિભાગ -$A$ વિભાગ -$B$
$(1)$ $He$ $(A)$ ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી
$(2)$ $Cl$ $(B)$ વિધુતધન તત્ત્વ
$(3)$ $Ca$ $(C)$ પ્રબળ રિડક્શનકર્તા
$(4)$ $Li$ $(D)$ ઊંચી આયનીકરણ એન્થાલ્પી

નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:
$(a)$ નાઈટ્રોજન માટે અસરકારક ન્યુક્લિયર ચાર્જ $3.90$ છે
$(b)$ $Ne$ નો $IP$ એ $Na^{+}$ કરતા વધારે છે
$(c)$ વિદ્યુતઋણતાનો ક્રમ $sp > sp^2 > sp^3$
$(d)$ એસિડિક ગુણધર્મનો ક્રમ $NH_3 < PH_3 < AsH_3$

Difficult
View Solution

આપેલ ગુણધર્મો અનુસાર નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

Difficult
View Solution

$IP$ અને $EA$ માટે નીચેનામાંથી કયો મુદ્દો ક્યારેય સમાન હોતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo