$RNA$ વિશે અસત્ય વિધાન ઓળખો.

  • A
    $RNA$ એ જીવંત પ્રણાલીઓમાં વિકસિત થયેલું પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું.
  • B
    આનુવંશિક દ્રવ્ય હોવા ઉપરાંત,તે એક ઉદ્દીપક પણ છે.
  • C
    $DNA$ નું ઉત્ક્રાંતિ $RNA$ માં રાસાયણિક ફેરફારો દ્વારા થયું છે.
  • D
    $RNA$ ઉદ્દીપક હોવાથી તે પ્રતિક્રિયાશીલ નથી અને સ્થાયી છે.

Explore More

Similar Questions

શા માટે $RNA$ જનીનદ્રવ્ય તરીકે વર્તતું નથી?

પ્રાણીકોષમાં નીચેનામાંથી કયો $RNA$ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

રિબોન્યુક્લિઈક એસિડ $(RNA)$ ...... માં જોવા મળે છે.

$RNA$ વર્લ્ડ (વિશ્વ) પર ટૂંકી નોંધ લખો.

વર્ષ $2002$ ની કઈ શોધને 'બ્રેકથ્રુ ઓફ ધ યર' ગણવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo