રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું મિશ્રણ ઓળખો.

  • A
    $CHCl_3 + (CH_3)_2CO$
  • B
    $(CH_3)_2CO + C_6H_5NH_2$
  • C
    $CHCl_3 + C_6H_6$
  • D
    $(CH_3)_2CO + CS_2$

Explore More

Similar Questions

ક્ષૈતિજ સ્પ્રિંગ સાથે જોડાયેલ $M$ દળ $A_1$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરે છે. જ્યારે દળ $M$ તેના મધ્યમાન સ્થાનમાંથી પસાર થાય છે,ત્યારે તેની ઉપર $m$ જેટલું નાનું દળ મૂકવામાં આવે છે અને બંને $A_2$ કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. ગુણોત્તર $\left(\frac{A_1}{A_2}\right)$ કેટલો થાય?

જો $2x + 3y + 12 = 0$ અને $x - y + 4\lambda = 0$ એ પરવલય $y^2 = 8x$ ના સાપેક્ષમાં સંયુગ્મી (conjugate) હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

એનિલીન એસીટાલ્ડીહાઈડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહેલી ચુંબકીય સોયને $60^{\circ}$ જેટલી ફેરવવામાં આવે છે. તેના પર થયેલું કાર્ય $W$ છે. ઉપર જણાવેલ સ્થિતિમાં ચુંબકીય સોયને જાળવી રાખવા માટે જરૂરી ટોર્ક કેટલું હશે?

જો વર્તુળ $x^2+y^2+6x-2y+k=0$ એ વર્તુળ $x^2+y^2+2x-6y-15=0$ ના પરિઘને દુભાગતું હોય,તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo