નીચેનામાંથી એસ્કોર્બિક એસિડનો કુદરતી સ્ત્રોત ઓળખો.

  • A
    $\text{ખાટાં ફળો (Citrus fruits)}$
  • B
    $\text{તજ (Cinnamon)}$
  • C
    $\text{હળદર (Turmeric)}$
  • D
    $\text{લવિંગ (Clove)}$

Explore More

Similar Questions

વિટામિન $E$ બીજા ક્યા નામે ઓળખાય છે?

લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયામાં મદદ કરતું વિટામિન કયું છે?

નીચેનામાંથી કયું ખાદ્ય તેલમાં એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે?

ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ કયા છે $:$
$A.$ વિટામિન $B_1$
$B.$ વિટામિન $C$
$C.$ વિટામિન $E$
$D.$ વિટામિન $B_{12}$
$E.$ વિટામિન $K$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય અને એન્ટીઑકિસડન્ટ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo