નીચેનામાંથી તટસ્થ લિગેન્ડ ઓળખો.

  • A
    નાઈટ્રેટો
  • B
    સાયનો
  • C
    એક્વા
  • D
    આયોડો

Explore More

Similar Questions

સિસ્પ્લેટિન (cisplatin) માં હાજર લિગાન્ડ્સને ઓળખો.

$K_4[Ni(C_2O_4)_3]$ માં,$Ni$ ના સવર્ગ આંક (coordination number) અને ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થાય?

ઇથિલિનડાયએમાઇન $(en)$ એ શું છે?

ટેટ્રા-એમાઈનડાયક્લોરોપ્લેટિનમ$(IV)$ ક્લોરાઈડમાં પ્લેટિનમની દ્વિતીયક સંયોજકતા કેટલી છે?

$CoCl_3 \cdot nNH_3$ સૂત્ર ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણની વધારાના $AgNO_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા $2$ મોલ $AgCl$ મળે છે. જો સંકીર્ણમાં $Co$ નો ઓક્સિડેશન આંક '$x$' હોય,તો $x+n$ નું મૂલ્ય . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo