તેવી જોડી ઓળખો જેમાં બંને વિસ્તૃત ગુણધર્મો નથી.

  • A
    આંતરિક ઉર્જા,એન્થાલ્પી
  • B
    દળ,કદ
  • C
    ઘનતા,દબાણ
  • D
    ઉષ્મા ધારિતા,ગિબ્સ ઉર્જા

Explore More

Similar Questions

આદર્શ વાયુના બે મોલ $5 \ dm^3$ થી $50 \ dm^3$ સુધી મુક્તપણે અને સમતાપી રીતે વિસ્તરણ પામે છે. $\Delta H$ નું મૂલ્ય શું છે?

$27^{\circ} C$ તાપમાને $2 \ mol$ આદર્શ વાયુ પર કરવામાં આવેલ કાર્ય શોધો,જો તેને $5.05 \times 10^6 \ Nm^{-2}$ થી $1.01 \times 10^5 \ Nm^{-2}$ દબાણ સુધી પ્રતિવર્તી અને સમતાપી રીતે સંકોચવામાં આવે. ($kJ$ માં)

$1 \, \text{mole}$ બિન-આદર્શ વાયુની અવસ્થામાં ફેરફાર થતા તેની આંતરિક ઉર્જામાં ફેરફાર $\Delta U = 30.0 \, \text{L} \cdot \text{atm}$ છે. અવસ્થા $(2.0 \, \text{atm}, 3.0 \, \text{L}, 95 \, \text{K})$ થી બદલાઈને $(4.0 \, \text{atm}, 5.0 \, \text{L}, 245 \, \text{K})$ થાય છે. તો એન્થાલ્પીમાં થતો ફેરફાર $(\Delta H) \, \text{L} \cdot \text{atm}$ માં કેટલો થશે?

નીચેનામાંથી તીવ્ર ગુણધર્મોની કુલ સંખ્યા $........$ છે.
કદ (Volume),મોલર ઉષ્મા ધારિતા (Molar heat capacity),મોલારિટી (Molarity),$E^{\theta}_{cell}$,ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર (Gibbs free energy change),મોલર દળ (Molar mass),મોલ (Mole)

$300 \, K$ તાપમાને $1 \, mol$ આદર્શ વાયુનું $10 \, atm$ થી $1 \, atm$ સુધી પ્રતિવર્તી સમોષ્મી પ્રસરણ દરમિયાન થતું કાર્ય $cal$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo