નીચેની આહાર શૃંખલામાં સંભવિત કડી '$M$' ને ઓળખો.
વનસ્પતિ $\rightarrow$ કીટક $\rightarrow$ $M$ $\rightarrow$ સાપ $\rightarrow$ ગરુડ

  • A
    ઇક્થિઓફિસ (Ichthyophis)
  • B
    સસલું
  • C
    વરુ
  • D
    દેડકો

Explore More

Similar Questions

પરિસ્થિતિકીય તંત્ર (Ecosystem) નું મહત્વ શેમાં રહેલું છે?

જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીને કયા પોષક સ્તરે મૂકી શકાય?

વૈજ્ઞાનિક કારણો આપો: પશ્ચિમ બંગાળથી આંધ્રપ્રદેશ સુધીના વિસ્તારોમાં પરવાળાના ખડકો (Coral reefs) જોવા મળતા નથી,પરંતુ તમિલનાડુ અને ભારતના પૂર્વ કિનારે જોવા મળે છે.

દૂધ અને દહીંનો ઉપયોગ કરતા સજીવોને ........ તરીકે ઓળખી શકાય.

$A$: હાઈડ્રોસિયર (જલક્રમક) માં,રીડ સ્વેમ્પ અવસ્થા પછી તરતા છોડની અવસ્થા આવે છે.
$R$: સેજ મેડો (તૃણભૂમિ) અવસ્થામાં ઉભયજીવી શાકીય વનસ્પતિઓ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo