નીચેની પ્રક્રિયામાં મળતી નીપજ $A$ ને ઓળખો.
$\text{ફિનોલ} + \text{સાંદ્ર નાઈટ્રિક એસિડ} \xrightarrow{\text{સાંદ્ર } H_2SO_4} A$

  • A
    $o-\text{નાઈટ્રોફિનોલ}$
  • B
    $p-\text{નાઈટ્રોફિનોલ}$
  • C
    $2,4,6-\text{ટ્રાયનાઈટ્રોફિનોલ}$
  • D
    $\text{ઓર્થો અને પેરા-નાઈટ્રોફિનોલનું મિશ્રણ}$

Explore More

Similar Questions

પિક્રિક એસિડનું $IUPAC$ નામ શું છે?

નીચેનામાંથી કયું સંયોજન એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને એસ્ટર બનાવશે?

આપેલ પ્રક્રિયામાં $[X]$ શું હશે:
$2\text{-hydroxybenzoic acid} \rightarrow{200^{\circ}C} [X]$

Difficult
View Solution

નીચેના સંયોજનોને $C-OH$ બંધ લંબાઈના વધતા ક્રમમાં ગોઠવો: મિથેનોલ,ફિનોલ,$p-$ઇથોક્સીફિનોલ.

$Acetophenone$ $\xrightarrow{{HCO_3H}} A$ $\xrightarrow{{H_3O^{+}}} B + C$ $\mathop {\xrightarrow{{Phthalic \, Anhydride}}}\limits_{{H^{+}}} $ Indicator $(D)$
$C$ અને $D$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo