જ્યારે આઈસોપ્રોપાઈલ બ્રોમાઈડની પ્રક્રિયા સૂકા ઈથરમાં ધાતુના સોડિયમ સાથે કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

  • A
    $2-$મિથાઈલપ્રોપેન
  • B
    $2,3-$ડાયમિથાઈલપેન્ટેન
  • C
    $2,3-$ડાયમિથાઈલબ્યુટેન
  • D
    $2,3-$ડાયમિથાઈલહેક્ઝેન

Explore More

Similar Questions

$-H$ ના વિસ્થાપન માટે સાપેક્ષ સક્રિયતા $3^o : 2^o : 1^o = 6 : 4 : 1$ છે. આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા માટે,આપેલ નીપજનું સાપેક્ષ પ્રમાણ નક્કી કરો.

$CH_3Cl \to CH_4$
ઉપરનું રૂપાંતરણ કોના દ્વારા મેળવી શકાય છે?

આઈસોબ્યુટેનના બ્રોમિનેશનમાં,$1^oH, 2^oH,$ અને $3^oH$ ની સાપેક્ષ પ્રક્રિયાશીલતાનો દર અનુક્રમે $1 : 82 : 1600$ છે. નીચેની પ્રક્રિયામાં નીપજ $(a)$ અને $(b)$ ની ટકાવારી શોધો:
$CH_3-CH(CH_3)-CH_3 (excess) + Br_2 \xrightarrow{hv} (a) CH_3-C(Br)(CH_3)-CH_3 + (b) CH_3-CH(CH_3)-CH_2Br$

Difficult
View Solution

$CH_4$ ના મુક્ત મુલક ક્લોરિનેશન માટે પ્રારંભિક તબક્કા $(X)$ અને સમાપ્તિ તબક્કા $(Y)$ નીચેનામાંથી ઓળખો:
$a) \dot{C}H_3 + \dot{Cl} \rightarrow CH_3-Cl$
$b) \dot{Cl} + \dot{Cl} \rightarrow Cl_2$
$c) \dot{C}H_3 + Cl_2 \rightarrow CH_3-Cl + \dot{Cl}$
$d) Cl_2 \rightarrow 2\dot{Cl}$
$e) CH_4 + \dot{Cl} \rightarrow \dot{C}H_3 + HCl$
$f) \dot{C}H_3 + \dot{C}H_3 \rightarrow CH_3-CH_3$

$CH_3CH_3 + HNO_3 \xrightarrow{675 \ K}$ પ્રક્રિયાની નીપજ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo