તે પ્રક્રિયા/ઘટના ઓળખો જેમાં એન્ટ્રોપી વધે છે.

  • A
    $H_{(g)} + H_{(g)} \rightarrow H_{2(g)}$
  • B
    $H_2O_{(g)} \rightarrow H_2O_{(s)}$
  • C
    $H_2O_{(l)} \rightarrow H_2O_{(g)}$
  • D
    $A_{(g)} + B_{(g)} + C_{(s)} \rightarrow 2D_{(s)}$

Explore More

Similar Questions

જો પાણીના ઉત્કલન બિંદુએ $900 \ J/g$ ઉષ્માની આપ-લે થતી હોય,તો એન્ટ્રોપીમાં થતો વધારો $J \ K^{-1} \ mol^{-1}$ માં કેટલો હશે?

જ્યારે નેપ્થલીનને સખત ગરમ કરવામાં આવે છે,ત્યારે તેનું ઉર્ધ્વપાતન થાય છે. તંત્રની એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે?

$300 \ K$ તાપમાને,$A \rightarrow P$ પ્રક્રિયા માટે,$\Delta S_{sys} = 5 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે?

પાણીની ગલન એન્થાલ્પી $6.01 \, kJ \, mol^{-1}$ છે. તેના ગલનબિંદુએ $1 \, mole$ બરફ માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર .....$J \, K^{-1} \, mol^{-1}$ થશે.

નીચેનામાંથી કયું સમીકરણ એન્ટ્રોપીમાં વધારો સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo