નીચેની દરેક પ્રક્રિયાઓ માટે ઓક્સિડેશન પામતા પદાર્થ,રિડક્શન પામતા પદાર્થ,ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તાને ઓળખો:
$(a)$ $2AgBr_{(s)} + C_6H_6O_{2(aq)} \to 2Ag_{(s)} + 2HBr_{(aq)} + C_6H_4O_{2(aq)}$
$(b)$ $HCHO_{(l)} + 2[Ag(NH_3)_2]^+_{(aq)} + 3OH^-_{(aq)} \to 2Ag_{(s)} + HCOO^-_{(aq)} + 2NH_{3(aq)} + 2H_2O_{(l)}$
$(c)$ $HCHO_{(l)} + 2Cu^{2+}_{(aq)} + 5OH^-_{(aq)} \to Cu_2O_{(s)} + HCOO^-_{(aq)} + 3H_2O_{(l)}$
$(d)$ $N_2H_{4(l)} + 2H_2O_{2(l)} \to N_{2(g)} + 4H_2O_{(l)}$
$(e)$ $Pb_{(s)} + PbO_{2(s)} + 2H_2SO_{4(aq)} \to 2PbSO_{4(s)} + 2H_2O_{(l)}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
પ્રક્રિયાઓક્સિડેશન પામતા પદાર્થરિડક્શન પામતા પદાર્થઓક્સિડેશનકર્તારિડક્શનકર્તા
$(a)$$C_6H_6O_{2(aq)}$$AgBr_{(s)}$$AgBr_{(s)}$$C_6H_6O_{2(aq)}$
$(b)$$HCHO_{(l)}$$[Ag(NH_3)_2]^+_{(aq)}$$[Ag(NH_3)_2]^+_{(aq)}$$HCHO_{(l)}$
$(c)$$HCHO_{(l)}$$Cu^{2+}_{(aq)}$$Cu^{2+}_{(aq)}$$HCHO_{(l)}$
$(d)$$N_2H_{4(l)}$$H_2O_{2(l)}$$H_2O_{2(l)}$$N_2H_{4(l)}$
$(e)$$Pb_{(s)}$$PbO_{2(s)}$$PbO_{2(s)}$$Pb_{(s)}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઓક્સિડેશનકર્તા તેમજ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?

Difficult
View Solution

જ્યારે સિલ્વર નાઈટ્રેટને લાલ ગરમ કરવામાં આવે છે,ત્યારે શું બને છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Ca(OH)_2 + CO_2 \longrightarrow CaCO_3 \downarrow + H_2O$

થાયોસલ્ફેટ નીચે આપેલી પ્રતિક્રિયાઓમાં આયોડિન અને બ્રોમિન સાથે અલગ રીતે પ્રતિક્રિયા આપે છે:
$2 S_2 O_3^{2-} + I_2 \rightarrow S_4 O_6^{2-} + 2 I^{-}$
$S_2 O_3^{2-} + 4 Br_2 + 5 H_2 O \rightarrow 2 SO_4^{2-} + 8 Br^{-} + 10 H^{+}$
નીચેનામાંથી કયું વિધાન થાયોસલ્ફેટના ઉપરોક્ત દ્વિ વર્તનને ન્યાયી ઠેરવે છે?

$2 Cu_2O_{(s)} + Cu_2S_{(s)} \longrightarrow 6 Cu_{(s)} + SO_{2(g)}$
ઉપરની પ્રક્રિયામાં અનુક્રમે ઓક્સિડન્ટ (ઓક્સિડેશનકર્તા) અને રિડક્ટન્ટ (રિડક્શનકર્તા) કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo