નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો:

  • A
    $i. \ LiAlH_4$,$ii. \ H^{+} / H_2 O$
  • B
    $i. \ AlH(iBu)_2$,$ii. \ H_2 O$
  • C
    $i. \ NaBH_4$,$ii. \ H^{+} / H_2 O$
  • D
    $H_2 / Pd-BaSO_4$

Explore More

Similar Questions

$Propyne$ $\xrightarrow[Hg^{2+} / H_2 O, \Delta]{H^{+}}$ $P$ $\stackrel{Ba(OH)_2}{\rightleftharpoons}$ $Q$ $\xrightarrow{\Delta}$ $R$. ઉપરની પ્રક્રિયાઓની શ્રેણીમાં $R$ શું છે?

એક સંયોજન $\alpha$-હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે અને મંદ આલ્કલીની હાજરીમાં $\beta$-હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બનાવે છે. જ્યારે આ નીપજને મંદ એસિડ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે અસંતૃપ્ત ક્રોટોનાલ્ડીહાઇડ આપે છે. તો તે સંયોજન કયું હશે?

એસિટાલ્ડીહાઇડની $PCl_5$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

કેનિઝારો પ્રક્રિયા કોના દ્વારા આપવામાં આવતી નથી?

એસીટાલ્ડિહાઈડ $C_2H_5MgCl$ સાથે પ્રક્રિયા કરે છે. અંતિમ નીપજ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo