એવા એકમ કોષનો પ્રકાર ઓળખો કે જેમાં ઘનના આઠ ખૂણાઓ પરના કણો ઉપરાંત દરેક ફલકના કેન્દ્રમાં કણો આવેલા હોય?

  • A
    ફલક કેન્દ્રિત ઘન એકમ કોષ
  • B
    ષટ્કોણીય એકમ કોષ
  • C
    સાદો ઘન એકમ કોષ
  • D
    અંતઃ કેન્દ્રિત ઘન એકમ કોષ

Explore More

Similar Questions

એક સંયોજન $Ca, Ti$ અને $O$ તત્ત્વો ધરાવે છે. જો $Ca^{2+}$ આયનો સમઘનના ખૂણા પર,$Ti$ આયન અંત:કેન્દ્રિત તથા $O^{2-}$ આયનો ફલક કેન્દ્રિત રચના ધરાવે તો સંયોજનનું અણુસૂત્ર તથા $Ti$ નો ઓક્સિડેશન આંક અનુક્રમે ........ થશે.

પોટેશિયમ કયા લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે?

ઘન $AB$ નુ બંધારણ $NaCl$ પ્રકારનુ છે। જો $A^{+}$ આયનની ત્રિજ્યા $120 \, pm$ હોય, તો $B^{-}$ આયનની મહતમ ત્રિજયા ........... $pm$ થશે।

ધાતુના ફલક-કેન્દ્રિત ઘન $(FCC)$ એકમ કોષમાં પરમાણુઓ દ્વારા રોકાયેલ કુલ કદ કેટલું છે?

$Na$ અને $Mg$ અનુક્રમે $b.c.c.$ અને $f.c.c.$ પ્રકારના સ્ફટિકોમાં સ્ફટિકીકરણ પામે છે,તો તેમના સ્ફટિકના એકમ કોષમાં હાજર $Na$ અને $Mg$ ના પરમાણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo