બંધારણો $(i)$ અને $(ii)$ માં દર્શાવેલ આઈસોમર્સના પ્રકારો ઓળખો:

  • A
    $i$. fac-આઈસોમર,$ii$. mer-આઈસોમર
  • B
    $i$. ઓપ્ટિકલ-આઈસોમર,$ii$. trans-આઈસોમર
  • C
    $i$. mer-આઈસોમર,$ii$. fac-આઈસોમર
  • D
    $i$. trans-આઈસોમર,$ii$. cis-આઈસોમર

Explore More

Similar Questions

$[Co(NH_3)_4Cl_2]^+$ ના બે અલગ-અલગ રંગીન સંકીર્ણનું અસ્તિત્વ નીચેનામાંથી કોના કારણે હોય છે?

$[Co(acac)_2BrCl]^{\ominus}$ ના કુલ સ્ટીરિયો આઈસોમર્સની સંખ્યા કેટલી છે?

નીચેના લો-સ્પિન સંકીર્ણોને ધ્યાનમાં લો: $K_3[Co(NO_2)_6]$,$K_4[Fe(CN)_6]$,$K_3[Fe(CN)_6]$,$Cu_2[Fe(CN)_6]$ અને $Zn_2[Fe(CN)_6]$. પીળો રંગ ધરાવતા સંકીર્ણોની સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યોનો સરવાળો $.......... B.M.$ છે (જવાબ નજીકના પૂર્ણાંકમાં છે).

$[Mn(CO)_4NO]$ વિશે સાચું વિધાન પસંદ કરો જે ડાયામેગ્નેટિક છે.

Difficult
View Solution

$Mn^{2+}$ ના સંકીર્ણ ક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $5.96 \ BM$ છે,તે સૂચવે છે કે ......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo