જો ${\lambda _v}$,${\lambda _x}$ અને ${\lambda _m}$ અનુક્રમે દ્રશ્ય પ્રકાશ,$X$-કિરણો અને માઇક્રોવેવની તરંગલંબાઇ દર્શાવતા હોય,તો:

  • A
    ${\lambda _m} > {\lambda _x} > {\lambda _v}$
  • B
    ${\lambda _v} > {\lambda _m} > {\lambda _x}$
  • C
    ${\lambda _m} > {\lambda _v} > {\lambda _x}$
  • D
    ${\lambda _v} > {\lambda _x} > {\lambda _m}$

Explore More

Similar Questions

કેન્સરના કોષોનો નાશ કરવા માટે કયા તરંગોનો ઉપયોગ થાય છે?

જો ક્ષ-કિરણો ($X$-rays),$\gamma$-કિરણો અને પારજાંબલી કિરણોની આવૃત્તિ અનુક્રમે $a, b$ અને $c$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

મેડિકલ ક્ષેત્રે કેન્સરના કોષોનો નાશ કરવા માટે કયા વિદ્યુતચુંબકીય તરંગોનો ઉપયોગ થાય છે?

ટૂંકા રેડિયો તરંગો,એક્સ-રે અને અલ્ટ્રાવાયોલેટ તરંગોની તરંગલંબાઇ અનુક્રમે $\lambda_{1}$,$\lambda_{2}$ અને $\lambda_{3}$ છે. તેમને ઉતરતા ક્રમમાં ગોઠવો.

નીચેના પૈકી કયા વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo