જો $M^{+3}$ ની ઇલેક્ટ્રોન રચના $[Ar]3d^{10}$ હોય,તો $M$ કયા વિભાગમાં આવે છે :-

  • A
    $s-$બ્લોક
  • B
    $p-$બ્લોક
  • C
    $d-$બ્લોક
  • D
    $f-$બ્લોક

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્રમ સાચો છે $-$

$Be$ અને $Al$ વિકર્ણીય સંબંધને કારણે ગુણધર્મોમાં સમાનતા દર્શાવે છે,પરંતુ નીચે આપેલા ગુણધર્મ $X$ માં સમાનતા દર્શાવતા નથી. $X$ શું છે?

નીચેની પ્રતિક્રિયાઓની મદદથી,ધાતુઓ $A$,$B$,$D$ અને $E$ ને તેમની સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$(I)$ $B + ANO_3 \longrightarrow BNO_3 + A$
$(II)$ $A + HCl \longrightarrow ACl + \frac{1}{2} H_2$
$(III)$ $D + ECl \longrightarrow DCl + E$
$(IV)$ $D + HNO_3 \longrightarrow$ $H_2$ વાયુ મુક્ત થતો નથી

નીચેનામાંથી કયું સૌથી વધુ વિદ્યુત-ધન (electropositive) તત્વની ઇલેક્ટ્રોનિક રચના દર્શાવે છે?

નીચેનામાંથી કયું સૌથી વધુ બેઝિક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo