જો $1.2 \, g$ ધાતુ સામાન્ય તાપમાન અને દબાણ $(STP)$ પર $1.12 \, L$ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે,તો ધાતુનું તુલ્ય વજન કેટલું હશે?

  • A
    $12$
  • B
    $24$
  • C
    $1.2 \div 11.2$
  • D
    $1.2 \times 11.2$

Explore More

Similar Questions

પરમાણુઓ અથવા પરમાણુઓના સમૂહો જે વિદ્યુતભારિત હોય છે તેને શું કહેવામાં આવે છે?

વિક્ટર મેયરના ઉપકરણમાં $510 \ mg$ પ્રવાહીનું બાષ્પીભવન કરતા તે $NTP$ એ $67.2 \ cm^3$ શુષ્ક હવાને દૂર કરે છે. તો તે પ્રવાહીનો અણુભાર કેટલો થાય?

Difficult
View Solution

બોરોનના બે સ્થાયી સમસ્થાનિકો છે,$^{10}B$ $(19\%)$ અને $^{11}B$ $(81\%)$. આવર્ત કોષ્ટકમાં બોરોન માટે કયું પરમાણ્વીય દળ હોવું જોઈએ?

નીચે આપેલા કોષ્ટકમાં આપેલી માહિતીનો ઉપયોગ કરીને કુદરતી રીતે મળી આવતા આર્ગોન આઇસોટોપ્સનું મોલર દળ ગણો:
આઇસોટોપ આઇસોટોપિક મોલર દળ $(g \, mol^{-1})$ પ્રચુરતા (%)
$^{36}Ar$ $35.96755$ $0.337$
$^{38}Ar$ $37.96272$ $0.063$
$^{40}Ar$ $39.9624$ $99.600$

એક તત્વના $3.011 \times 10^{22}$ પરમાણુઓનું વજન $1.15 \ g$ છે. તો તે તત્વનું પરમાણ્વીય દળ કેટલું હશે ($amu$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo