જો $\sin x = \frac{3}{5}$ અને $\cos y = -\frac{12}{13}$ હોય,જ્યાં $x$ અને $y$ બંને બીજા ચરણમાં આવેલા હોય,તો $\sin (x+y)$ ની કિંમત શોધો.

  • A
    $-\frac{56}{65}$
  • B
    $\frac{56}{65}$
  • C
    $\frac{33}{65}$
  • D
    $-\frac{33}{65}$

Explore More

Similar Questions

સાબિત કરો કે: $\sin x + \sin 3x + \sin 5x + \sin 7x = 4 \cos x \cos 2x \sin 4x$

$\frac{\cos 9^\circ + \sin 9^\circ}{\cos 9^\circ - \sin 9^\circ} = $

$4 \sin 5^\circ \sin 55^\circ \sin 65^\circ$ ની કિંમત શોધો.

Difficult
View Solution

બે જહાજો એક જ સમયે એક બિંદુએથી બંદર છોડે છે. એક $3 \text{ km/h}$ ના વેગ સાથે ઉત્તર-પૂર્વ દિશામાં પૂર્વ દિશા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે અને બીજું $4 \text{ km/h}$ ના વેગ સાથે દક્ષિણ-પૂર્વ દિશામાં પૂર્વ દિશા સાથે $15^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો, બે કલાકના અંતે જહાજો વચ્ચેનું અંતર કેટલું હશે?

સાબિત કરો કે $\frac{\sin (x+y)}{\sin (x-y)} = \frac{\tan x + \tan y}{\tan x - \tan y}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo