જો કોઈ સંખ્યામાંથી $64$ બાદ કરવામાં આવે,તો તે પોતાની સંખ્યાના $36 \%$ જેટલી થઈ જાય છે. તો તે સંખ્યાના $\frac{4}{5}$ કેટલા થાય?

  • A
    $100$
  • B
    $125$
  • C
    $80$
  • D
    $75$

Explore More

Similar Questions

$2 \times 256 \times ? = 8^{2} \times 10^{2} \times 2$

$5999.99 + 1999 \div 39.99 \times 50.01 = ?$

જો કોઈ સંખ્યાના $35 \%$ એ $182$ હોય,તો તે સંખ્યાના $150 \%$ કેટલા થાય?

જો કોઈ સંખ્યાના $3/4$ ભાગ એ તે સંખ્યાના $1/6$ ભાગ કરતા $7$ વધારે હોય,તો તે સંખ્યાના $5/3$ ભાગ કેટલા થાય?

ત્રણ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો તે સંખ્યાઓમાંની પ્રથમ સંખ્યા કરતાં $20$ વધારે છે. તો વચ્ચેની સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo