જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી હોય કે જેથી $P(A) = \frac{1}{2}$ અને $P(B) = \frac{1}{5}$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $P(A|B) = \frac{1}{2}$
  • B
    $P(A|A \cup B) = \frac{5}{6}$
  • C
    $P(A \cap B | A' \cup B') = 0$
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

$52$ પત્તાંની એક કેટમાંથી બે પત્તાં એક પછી એક ક્રમશઃ પાછા મૂક્યા વગર ખેંચવામાં આવે છે. બંને પત્તાં એક્કા હોવાની સંભાવના કેટલી છે?

બે પાસા ફેંકવામાં આવે ત્યારે સરવાળો $12$ થી ઓછો મળે તેની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) = \frac{3}{8}$,$P(B) = \frac{5}{8}$ અને $P(A \cup B) = \frac{3}{4}$ હોય,તો $P(A|B) = $

બે પાસાઓને એકવાર ફેંકતા સરવાળો $8$ મળે તેની સંભાવના કેટલી?

એક થેલીમાં $1$ થી $30$ સુધીના અંક લખેલા $30$ દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. દડા પરનો અંક $5$ અથવા $7$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo