જો $\theta = 3\alpha$ અને $\sin \theta = \frac{a}{\sqrt{a^2 + b^2}}$ હોય,તો $a \operatorname{cosec} \alpha - b \sec \alpha$ પદાવલિનું મૂલ્ય શોધો.

  • A
    $\frac{1}{\sqrt{a^2 + b^2}}$
  • B
    $2 \sqrt{a^2 + b^2}$
  • C
    $a + b$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

$\tan^{-1} \left( \frac{\sin 2 - 1}{\cos 2} \right)$ નું મૂલ્ય કેટલું થાય?

જો $x = y \cos \frac{2\pi}{3} = z \cos \frac{4\pi}{3}$ હોય,તો $xy + yz + zx = $

એક સમદ્વિબાજુ ત્રિકોણના એક ખૂણાનું વર્તુળાકાર માપ $\frac{5 \pi}{9}$ છે. તો બીજા ખૂણાઓ પૈકીના એક ખૂણાનું વર્તુળાકાર માપ કેટલું હોવું જોઈએ?

જો $x \sin^3 \alpha + y \cos^3 \alpha = \sin \alpha \cos \alpha$ અને $x \sin \alpha - y \cos \alpha = 0$ હોય,તો $x^2 + y^2 = $

જો $\log_a b + \log_b c + \log_c a = 0$ હોય,જ્યાં $a, b$ અને $c$ એ એક કરતા અલગ ધન વાસ્તવિક સંખ્યાઓ છે,તો $(\log_a b)^3 + (\log_b c)^3 + (\log_c a)^3$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo