જો $0.50 \ mol$ $CaCl_2$ ને $0.20 \ mol$ $Na_3PO_4$ સાથે મિશ્ર કરવામાં આવે,તો $Ca_3(PO_4)_2$ ના કેટલા મહત્તમ મોલ બની શકે?

  • A
    $0.7$
  • B
    $0.5$
  • C
    $0.2$
  • D
    $0.1$

Explore More

Similar Questions

નીચે આપેલ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે $x, y, p, q, r,$ અને $s$ ના સહગુણકો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$x KNO_3 + y C_{12}H_{22}O_{11} \longrightarrow p N_2 + q CO_2 + r H_2O + s K_2CO_3$

$Na_2CO_3$ અને $CaCO_3$ ના સમાન દળ ધરાવતા મિશ્રણને ગરમ કરતા દળમાં થતો ટકાવારી ઘટાડો ............. $\%$ હશે.

$20 \ mL$ $0.1 \ M$ $HCl$ ને $30 \ mL$ $0.1 \ M$ $NaOH$ માં ઉમેરવામાં આવે છે. આ દ્રાવણમાં વધારાનું $50 \ mL$ પાણી ઉમેરવામાં આવ્યું. બનતા અંતિમ દ્રાવણની મોલારિટી કેટલી હશે ($M$ માં)?

નીચેની પ્રક્રિયામાં $x$ અને $y$ શું છે?
$x Pb_3O_4 \rightarrow y PbO + O_2$

નીચેની પ્રક્રિયામાં $10$ મોલ $NH_3$ ઉત્પન્ન કરવા માટે જરૂરી $H_2$ ના મોલની સંખ્યા કેટલી છે?
$a H_{2(g)} + b NO_{2(g)} \longrightarrow c NH_{3(g)} + d H_2O_{(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo