જો ${}^{235}U$ પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે,તો પરમાણુ શેમાં વિભાજિત થશે?

  • A
    $Sr + Pb$
  • B
    $Cs + Rb$
  • C
    $Kr + Cd$
  • D
    $Ba + Kr$

Explore More

Similar Questions

પરમાણુ વિસ્ફોટમાં, ઉર્જા કયા સ્વરૂપમાં મુક્ત થાય છે?

યુરેનિયમ $_{92}U^{235}$ પર ધીમા ન્યુટ્રોનનો મારો ચલાવતા શું ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

ન્યુક્લિયસનું તેના ન્યુક્લિઓન્સમાંથી નિર્માણ થવાની પ્રક્રિયામાં શું થાય છે?

જો $_1H^2$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $x$ હોય અને $_2He^4$ ની $7x$ હોય,તો પ્રક્રિયા $_1H^2 + _1H^2 \to _2He^4$ માં મુક્ત થતી ઉર્જા અને $_1H^2$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

પોઝિટ્રોન એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo