જો $P(A)$ એ ઘટના $A$ ની સંભાવના દર્શાવતું હોય,તો

  • A
    $P(A) < 0$
  • B
    $P(A) > 1$
  • C
    $0 \leq P(A) \leq 1$
  • D
    $-1 \leq P(A) \leq 1$

Explore More

Similar Questions

એક પેટીમાં $5$ લાલ,$8$ સફેદ અને $4$ લીલા દડા છે. જો પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે,તો તે દડો લાલ હોય તેની સંભાવના શોધો.

$100$ ગુણના પ્રશ્નપત્રમાં $100$ ગુણ મેળવવાની સંભાવના ................ છે.

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું કાળા રંગનું (black suit) હોય તેની સંભાવના શોધો.

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એક્કો ન હોય તેની સંભાવના .......... છે.

બિન-લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં $5$ બુધવાર હોવાની સંભાવના ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo