જો $\frac{2 \sqrt{6}-\sqrt{5}}{3 \sqrt{5}-2 \sqrt{6}}=a+b \sqrt{30}$ હોય,તો $a$ અને $b$ ની કિંમત શોધો.

  • A
    $a=\frac{3}{7}, b=\frac{4}{21}$
  • B
    $a=\frac{4}{21}, b=\frac{3}{7}$
  • C
    $a=\frac{3}{7}, b=-\frac{4}{21}$
  • D
    $a=-\frac{3}{7}, b=\frac{4}{21}$

Explore More

Similar Questions

નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો: $\sqrt{7}$ એ $\ldots \ldots \ldots$ સંખ્યા છે.

નીચેના દરેકના છેદનું સંમેયીકરણ કરો:
$\frac{5-2 \sqrt{6}}{5+2 \sqrt{6}}$

નીચેનામાંથી કયું $\left[\left(\frac{5}{6}\right)^{\frac{1}{5}}\right]^{-\frac{1}{6}}$ ને સમાન નથી?

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો:
$\sqrt{3} \times \sqrt{5} = \sqrt{8}$

નીચેનાને દશાંશ સ્વરૂપમાં લખો અને જણાવો કે દરેકનું દશાંશ નિરૂપણ કેવા પ્રકારનું છે:
$\frac{5}{13}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo