જો $E$ અને $H$ અનુક્રમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવતા હોય,તો $E/H$ નો એકમ શું થશે?

  • A
    $ohm$
  • B
    $mho$
  • C
    $joule$
  • D
    $newton$

Explore More

Similar Questions

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં,ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = 3 \times 10^{-7} \sin (100 \pi x + 10^{12} t) \ T$ દ્વારા આપવામાં આવે છે,તો તરંગની તરંગલંબાઈ કેટલી હશે ($m$ માં)? (જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે)

એક વિદ્યુતભારિત કણ તેની સરેરાશ સંતુલન સ્થિતિની આસપાસ $10^{9} \,Hz$ ની આવૃત્તિ સાથે દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ . . . . . . છે.

આપેલ વિદ્યુતચુંબકીય તરંગ માટે,અવકાશમાં એક બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $6.6 \,V \,m^{-1}$ છે. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય . . . . . . $T$ છે.

ધારો કે એક વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $E_{0}=120 \text{ NC}^{-1}$ છે અને તેની આવૃત્તિ $f=50 \text{ MHz}$ છે. તો,નીચેનામાંથી કયું મૂલ્ય ખોટી રીતે ગણવામાં આવ્યું છે?

જો $\overrightarrow{E}$ અને $\overrightarrow{B}$ એ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો દર્શાવતા હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા . . . . . . ની દિશામાં હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo