જો $n$ એ અસમપ્રમાણ કાર્બન પરમાણુઓની સંખ્યા હોય,તો શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?

  • A
    $n^{2}$
  • B
    $\frac{n}{2}$
  • C
    $2n$
  • D
    $2^{n}$

Explore More

Similar Questions

સંયોજન $CH_3-CHBr-CHBr-COOH$ માટે સ્ટીરિયોઆઈસોમર્સની સંખ્યા ......... છે.

વિધાન-$1$: જે અણુઓ તેમના પ્રતિબિંબ પર અધ્યારોપિત થઈ શકતા નથી તે કાઈરલ (chiral) છે.
વિધાન-$2$: બધા જ કાઈરલ અણુઓમાં કાઈરલ કેન્દ્રો હોય છે.

$(S)-2$-ફ્લોરોબ્યુટેનનું બંધારણ નીચેનામાંથી કયા વિકલ્પ દ્વારા શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યું છે?

Difficult
View Solution

કોલમ-$(I)$ માં આપેલા બંધારણોના પ્રતિબિંબી (ઇનન્શિયોમર) કોલમ-$(II)$ માંથી શોધો.
કોલમ-$(I)$કોલમ-$(II)$
$(A)$ $C_2H_5-C(CH_3)(OH)-H$$(p)$ $Cl-C(Br)(I)-H$
$(B)$ $Br-C(Cl)(I)-H$$(q)$ $OH-C(CH_3)(C_2H_5)-H$
$(r)$ $H_5C_2-C(OH)(CH_3)-H$
$(s)$ $Cl-C(I)(Br)-H$

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનો કાઇરલ (chiral) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo