જો $P_1$ એ વાયુનું આંશિક દબાણ હોય અને $x_1$ એ મિશ્રણમાં તેનો મોલ અંશ હોય,તો $P_1$ અને $x_1$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

  • A
    $P_{total} = P_1 x_1$
  • B
    $x_1 = \frac{P_1}{P_{total}}$
  • C
    $P_{total} = 1 - P_1 x_1$
  • D
    $P_{total} = P_1(1 - x_1)$

Explore More

Similar Questions

પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે કારણ કે ...

$CO$ અને $N_2$ ના સમાન મોલ લઈને વાયુમય મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું હતું. જો મિશ્રણનું કુલ દબાણ $1 \ atm$ માલૂમ પડ્યું હોય,તો મિશ્રણમાં નાઈટ્રોજન $(N_2)$ નું આંશિક દબાણ $...$ $atm$ છે.

દ્રાવકની સ્નિગ્ધતા (viscosity) શેના પર આધાર રાખે છે?

$500 \, K$ તાપમાને $2 \, L$ ના પાત્રમાં $0.32 \, g$ $O_2$ વાયુ પાણી ઉપર એકત્રિત કરવામાં આવે છે. જો $500 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $32 \, mbar$ હોય,તો સૂકા $O_2$ વાયુનું આંશિક દબાણ શોધો. $(R = 8.314 \times 10^{-2} \, L \, bar \, mol^{-1} \, K^{-1})$

વધુ ઊંચાઈએ પાણીનું ઉત્કલનબિંદુ ઘટે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo