જો $M_{O}$ એ ઓક્સિજન આઈસોટોપ ${ }_{8}^{17}O$ નું દળ હોય અને $M_{p}$ અને $M_{N}$ અનુક્રમે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ હોય,તો આ આઈસોટોપની ન્યુક્લિયર બંધન ઉર્જા કેટલી થાય?

  • A
    $M_{O} C^2$
  • B
    $(M_{O}-8 M_{p}) C^2$
  • C
    $(M_{O}-17 M_{N}) C^2$
  • D
    $(M_{O}-8 M_{p}-9 M_{N}) C^2$

Explore More

Similar Questions

${ }_7 N ^{15}$ નું દળ $15.00011 \ amu$,${ }_8 O ^{16}$ નું દળ $15.99492 \ amu$ અને $m_p = 1.00783 \ amu$ છે. ${ }_8 O ^{16}$ ના છેલ્લા પ્રોટોનની બંધન ઉર્જા $MeV$ માં શોધો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આલેખ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણ્વિય દળનો છે. $A, B, C, D, E, F$ જુદા જુદા ન્યુક્લિયસ છે. ચાર પ્રક્રિયાઓ જ્યાં $\varepsilon$ એ મુક્ત થતી ઊર્જા છે. કઈ પ્રક્રિયામાં $\varepsilon > 0$ છે?
$(i) \, A + B \rightarrow C + \varepsilon$
$(ii) \, C \rightarrow A + B + \varepsilon$
$(iii) \, D + E \rightarrow F + \varepsilon$
$(iv) \, F \rightarrow D + E + \varepsilon$

Difficult
View Solution

હિલિયમના ન્યુક્લિયસ માટે દળ ક્ષતિ (mass defect) $0.0303 \, a.m.u.$ છે. હિલિયમ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા (binding energy per nucleon) $MeV$ માં કેટલી હશે?

આકૃતિ ન્યુક્લિયર દળ સંખ્યા $A$ ની સાપેક્ષમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $E_b$ નો આલેખ દર્શાવે છે. $A, B, C, D, E, F$ વિવિધ ન્યુક્લિયસને અનુરૂપ છે. ચાર પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$(i) A + B \to C + \varepsilon$
$(ii) C \to A + B + \varepsilon$
$(iii) D + E \to F + \varepsilon$
$(iv) F \to D + E + \varepsilon$
અહીં, $\varepsilon$ મુક્ત થતી ઉર્જા છે. કઈ પ્રક્રિયાઓમાં $\varepsilon$ > 0 છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo