જો $A$ અને $B$ એ પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને $P(B) \neq 1$ હોય,તો $P(A \mid \bar{B})$ ની કિંમત શું થાય? (અહીં $\bar{B}$ એ ઘટના $B$ ની પૂરક ઘટના છે)

  • A
    $\frac{1}{P(B)}$
  • B
    $\frac{1}{1-P(B)}$
  • C
    $\frac{P(A)}{P(B)}$
  • D
    $\frac{P(A)}{1-P(B)}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લક્ષણ પોએસી કુળ સાથે સંલગ્ન છे$?$
$(a)$ તલસ્થ જરાયુવિન્યાસ
$(b)$ પીંછાયુક્ત પરાગાસન
$(c)$ ધાન્ય ફળ
$(d)$ પંચાવયવી પુષ્પ

આપેલ આકૃતિ માટે,જો બ્લોક સંતુલન સ્થિતિમાં રહેતો હોય,તો બ્લોક અને દીવાલ વચ્ચેનું ઘર્ષણ બળ $N$ માં શોધો.

એક રસ્તો $10\, m$ પહોળો છે. તેની વક્રતા ત્રિજ્યા $50\, m$ છે. બહારની ધાર અંદરની ધાર કરતા $1.5\, m$ ઊંચાઈએ છે. આ રસ્તો .......... $m/s$ ના વેગ માટે સૌથી વધુ અનુકૂળ છે. ($.5$ માં)

જો રેખા $2x - 3y + 5 = 0$ એ $(1, -2)$ અને $(\alpha, \beta)$ ને જોડતા રેખાખંડનો લંબદ્વિભાજક હોય,તો $\alpha + \beta =$

જો રેખાઓ $4x + 3y - 1 = 0$,$x - y + 5 = 0$ અને $kx + 5y - 3 = 0$ સંગામી હોય,તો $k$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo