જો $\bar{M}_w$ એ પોલીમરનું વજન સરેરાશ આણ્વીય દળ હોય અને $\bar{M}_n$ એ સંખ્યા સરેરાશ આણ્વીય દળ હોય,તો પોલીમરનો પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ $(PDI)$ નીચેનામાંથી કયો છે?

  • A
    $\frac{\bar{M}_n}{\bar{M}_w}$
  • B
    $\frac{\bar{M}_w}{\bar{M}_n}$
  • C
    $\bar{M}_w \times \bar{M}_n$
  • D
    $\frac{1}{\bar{M}_w \times \bar{M}_n}$

Explore More

Similar Questions

$\left\{x \in R: \frac{2x-1}{x^3+4x^2+3x} \in R\right\}$ બરાબર શું થાય?

જો $2 \vec{a} + 3 \vec{b} + \vec{c} = \vec{0}$ હોય,તો $\vec{a} \times \vec{b} + \vec{b} \times \vec{c} + \vec{c} \times \vec{a}$ ની કિંમત શોધો.

જો ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર $4:1:1$ હોય,તો સૌથી મોટી બાજુ અને પરિમિતિનો ગુણોત્તર શોધો.

જો $\frac{1}{2} \leq x \leq 1$ હોય,તો $\cos ^{-1} x+\cos ^{-1}\left(\frac{x}{2}+\frac{1}{2} \sqrt{3-3 x^2}\right)$ ની કિંમત શોધો.

જો $A = \begin{bmatrix} 1 \\ 2 \\ 3 \end{bmatrix}$ હોય,તો $AA' = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo