જો $a$ અને $b$ સમબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ હોય,તો

  • A
    $a \cdot b = 0$
  • B
    $a \times b = 0$
  • C
    $a \cdot a = b \cdot b$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $P$ અને $Q$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બાજુઓ $BC$ અને $CD$ ના મધ્યબિંદુઓ હોય,તો $\overrightarrow{AP} + \overrightarrow{AQ} = $

Difficult
View Solution

$\Delta ABC$ માં જો $A(2, 4, -1)$,$B(4, 5, 1)$ અને $C(3, 6, -3)$ હોય,તો $\Delta ABC$ એ ... ત્રિકોણ છે.

જો $A(2, 3, 5)$,$B(1, 2, 3)$,$C(-5, 4, -2)$ અને $D(1, 10, 10)$ હોય,તો ...

આપેલ સદિશો $\vec{a} = 2 \hat{i} - \hat{j} + 2 \hat{k}$ અને $\vec{b} = -\hat{i} + \hat{j} - \hat{k}$ છે. સદિશ $\vec{a} + \vec{b}$ ની દિશામાં $\sqrt{2}$ માન ધરાવતો સદિશ . . . . . . છે.

જો $O$ ઉગમબિંદુ હોય અને $A$ નો સ્થાન સદિશ $4\,i + 5\,j$ હોય,તો $\overrightarrow{OA}$ ને સમાંતર એકમ સદિશ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo