જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) = \frac{3}{8}$,$P(B) = \frac{5}{8}$ અને $P(A \cup B) = \frac{3}{4}$ હોય,તો $P(A|B) = $

  • A
    $\frac{2}{5}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $\frac{3}{5}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પાસાની એક જોડી ફેંકવામાં આવે છે. તો જ્યારે તેમનો સરવાળો $6$ હોય ત્યારે પાસાઓમાંથી કોઈ એક પર $2$ મળે તેની સંભાવના કેટલી?

ધારો કે $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ છે જેથી $P(A)=\frac{1}{3}$ અને $P(B)=\frac{1}{6}$ છે. તો,નીચેનામાંથી કયું સત્ય છે?

જો $A$ અને $B$ કોઈ પણ બે ઘટનાઓ એવી હોય કે જેથી $P(A) = \frac{2}{5}$ અને $P(A \cap B) = \frac{3}{20}$ હોય,તો શરતી સંભાવના $P(A | A' \cup B')$,જ્યાં $A'$ એ $A$ નો પૂરક દર્શાવે છે,તે કોના બરાબર થાય?

એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે,જ્યાં $E:$ ઓછામાં ઓછી બે છાપ અને $F:$ વધુમાં વધુ બે છાપ મળે,તો $P(E | F)$ શોધો.

એક સમતોલ પાસો ફેંકવામાં આવે છે. ઘટનાઓ $E=\{1,3,5\}, F=\{2,3\}$ અને $G=\{2,3,4,5\}$ ધ્યાનમાં લો. $P(E | F)$ અને $P(F | E)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo