જો $L = 2.331 \, cm$ અને $B = 2.1 \, cm$ હોય,તો $L + B = $ ($, cm$ માં)

  • A
    $4.431$
  • B
    $4.43$
  • C
    $4.4$
  • D
    $4$

Explore More

Similar Questions

કૉલમ જોડો.
કૉલમ $-I$ કૉલમ $-II$
$(a)$ પ્રસૂતિ (Parturition) $(p)$ ગર્ભનું એન્ડોમેટ્રીયમ સાથે જોડાણ
$(b)$ ગર્ભાવધિ (Gestation) $(q)$ ગ્રાફિયન ફોલિકલમાંથી ઇંડાનું મુક્ત થવું
$(c)$ અંડપાત (Ovulation) $(r)$ ગર્ભાશયમાંથી ગર્ભનો જન્મ
$(d)$ ગર્ભસ્થાપન (Implantation) $(s)$ ગર્ભાવસ્થા અને જન્મ વચ્ચેનો સમયગાળો
$(t)$ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી યુગ્મનજનું નિર્માણ

એક ફોટોન અને એક ઇલેક્ટ્રોનને સમાન ઊર્જા $(10^{-20} \ J)$ આપવામાં આવે છે. જો ફોટોન અને ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તરંગલંબાઈ અનુક્રમે $\lambda_{ph}$ અને $\lambda_{el}$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$ f: R \rightarrow R $ અને $ g:[0, \infty) \rightarrow R $ એ $ f(x)=x^{2} $ અને $ g(x)=\sqrt{x} $ દ્વારા વ્યાખ્યાયિત છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

જો દ્વિઘાત પદાવલિ $x^2+ax+b$ ના સહગુણકો $a$ અને $b$ ને અનુક્રમે ગણ $A=\{3,4,5\}$ અને $B=\{1,2,3,4\}$ માંથી પસંદ કરવામાં આવે, તો સમીકરણ $x^2+ax+b=0$ ના બીજ વાસ્તવિક હોય તેની સંભાવના કેટલી છે?

જો બિન-ચેલેટિંગ સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ આયન $M^{2+}$ નો $EAN$ $36$ હોય અને ધાતુ $M$ નો પરમાણુ ક્રમાંક $26$ હોય,તો આ સંકીર્ણમાં એકદંતીય લિગેન્ડની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo