જો ${R_1}$ અને ${R_2}$ એ સમાન વોલ્ટેજ પર કાર્ય કરવા માટે બનાવેલ $200 \ W$ ના બલ્બ અને $100 \ W$ ના બલ્બના ફિલામેન્ટ અવરોધ હોય,તો

  • A
    ${R_1}$ એ ${R_2}$ કરતા બમણો છે
  • B
    ${R_2}$ એ ${R_1}$ કરતા બમણો છે
  • C
    ${R_2}$ એ ${R_1}$ કરતા ચાર ગણો છે
  • D
    ${R_1}$ એ ${R_2}$ કરતા ચાર ગણો છે

Explore More

Similar Questions

$40 \text{ W}$ ના બે વિદ્યુત બલ્બ શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજન દ્વારા વપરાતો પાવર . . . . . . હશે. ($\text{ W}$ માં)

$100 \text{ W}$ રેટિંગ ધરાવતો એક બલ્બ $220 \text{ V}$ ના સપ્લાય સાથે જોડાયેલ છે. બલ્બનો અવરોધ . . . . . . છે.

જો $I$ એમ્પીયરનો પ્રવાહ $R$ $\Omega$ ના અવરોધમાંથી વહેતો હોય,તો ઉત્પન્ન થતી ઉષ્માના દર માટેનું સૂત્ર શું છે?

$P_1 \text{ watt}, V \text{ volts}$ અને $P_2 \text{ watt}, V \text{ volts}$ રેટિંગ ધરાવતા બે વિદ્યુત બલ્બને સમાંતર જોડવામાં આવે છે અને તેમને $V \text{ volts}$ નો સપ્લાય આપવામાં આવે છે. તો કુલ પાવર કેટલો હશે?

$n$ સમાન ગોળાઓ,જે દરેક અમુક ચોક્કસ વોલ્ટેજ સ્ત્રોત પર $P$ પાવર વાપરવા માટે બનાવવામાં આવ્યા છે,તેમને તે જ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તેમના દ્વારા વપરાતો કુલ પાવર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo