જો $Ba(OH)_2$ ના સંતૃપ્ત દ્રાવણનો $pH$ $12$ હોય,તો તેના $K_{sp}$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $4.00 \times 10^{-6} \, M^3$
  • B
    $4.00 \times 10^{-7} \, M^3$
  • C
    $5.00 \times 10^{-7} \, M^3$
  • D
    $5.00 \times 10^{-6} \, M^3$

Explore More

Similar Questions

$Ag_{2}CrO_{4}$ અને $AgBr$ ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક અનુક્રમે $1.1 \times 10^{-12}$ અને $5.0 \times 10^{-13}$ છે. તેમના સંતૃપ્ત દ્રાવણોની મોલારિટીનો ગુણોત્તર ગણો.

દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ માટે કયું વિધાન ખોટું છે?

$Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $K_{sp}$ એ $9.0 \times 10^{-12}$ છે. જો દ્રાવણ $Mg^{2+}$ આયન માટે $0.010 \ M$ હોય,તો $Mg(OH)_2$ ના અવક્ષેપન વગર હાઇડ્રોક્સાઇડ આયનની મહત્તમ સાંદ્રતા કેટલી હોઈ શકે?

$pH = 12$ ધરાવતા $Ba(OH)_2$ ના સંતૃપ્ત દ્રાવણ માટે $K_{sp}$ નું મૂલ્ય શું છે?

અલ્પ દ્રાવ્ય ક્ષાર $AB_2$ માટે,$A^{2+}$ આયનો અને $B^{-}$ આયનોની સંતુલન સાંદ્રતા અનુક્રમે $1.2 \times 10^{-4} \ M$ અને $0.24 \times 10^{-3} \ M$ છે. $AB_2$ નો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo